Sunday, May 16, 2021

ગુજરાતમાં આવનાર સંભવિત #Tauktae (તૌકતે) વાવઝોડાને રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા જાહેર કરાયેલ માહિતી #TauktaeCyclone #CycloneAlert #CycloneTauktaeupdate




ગુજરાતમાં આવનાર સંભવિત #Tauktae (તૌકતે) વાવઝોડાને રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા જાહેર કરાયેલ માહિતી

વાવાઝોડા પહેલાં, વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા બાદ તકેદારીના કેવા પગલા લેવા તેની જાણકારી

વાવાઝોડાની સ્થિતિમા સૌ પ્રથમ વાવાઝોડા પહેલાની કેટલીક તૈયારીઓ કરવી આવશ્યક છે.

વાવાઝોડા પહેલાની તૈયારી

રહેઠાણની મજબૂતીની ખાતરી કરી લો અને બાંધકામને લગતી ક્ષતિઓ દૂર કરો.

સમાચારો અને ચેતવણીઓ સતત સાંભળતા રહો.

સ્થાનિક અધિકારીઓના સતત સંપર્કમાં રહી અને આપતી સૂચના અમલ કરો.

ઢોર-ઢાંખરને ખૂંટાથી છુટા રાખો.

માછીમારોએ દરિયામાં જવું નહીં, બોટ સલામત સ્થળે લાંગરવી.

અગરિયાઓએ સલામત સ્થળે ખસી જવું.

આશ્રય લઈ શકાય તેવા ઉંચા સ્થળો ધ્યાન રાખો.

સુકો નાસ્તો, પાણી, ધાબળા, કપડાં અને પ્રાથમિક સારવારની કીટ સાથે રાખો.

અગત્ય ટેલીફોન નંબર હાથવગા રાખો.

🌪️વાવાઝોડા દરમિયાન તકેદારીના પગલા

જર્જરીત મકાન કે વૃક્ષ નીચે આશ્રય ન લેવા માટે સમજ આપવી




પ્રસાશનની સૂચનાઓનો અમલ કરો

વાવાઝોડા સમયે બહાર નીકળવાનું સાહસ કરવું નહીં.

વાવાઝોડાના સમયે રેલ મુસાફરી કે દરિયાઇ મુસાફરી હિતાવહ નથી.

વીજ પ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા સલાહ આપી આપવી.

દરિયા નજીક, ઝાડ નીચે કે વીજળીના થાંભલા કે લાઈનો નજીક ઊભા રહેશો નહીં.

માછીમારોને દરિયામાં જતા રોકવા અને હોડીઓ સલામત સ્થળે રાખવી.

અગરિયાઓએ અગરો છોડી સલામત સ્થળે આશરો લેવો.

ખોટી અથવા અધૂરી જાણકારી વાળી માહિતી અર્થાત અફવા ફેલાવતી અટકાવો, આધારભૂત સૂચનાઓને અનુસરો.



વાવાઝોડા બાદ કરવાની કાર્યવાહી

બચાવ કામગીરી માટે ફાયર બ્રિગેડ, પોલીસ, સ્થાનિક કંટ્રોલરૂમ મદદ લેવી.



અસરગ્રસ્તોની મદદ કરવી બચાવ કરવો, સલામત સ્થળે લઈ જવા.

જરૂર પડે તબીબી સારવાર તાત્કાલીક મળી રહે તેવી વ્યવસ્થા કરવી.

ભારત હવામાન ખાતા તરફથી મળતી આગાહીઓ અને અનુસરવું







#VerySevere #CyclonicStorm #Tauktae creating havoc at Panaji, Goa Heavy rain & Gusty wind at #Panaji Goa #TauktaeCyclone #CycloneAlert #CycloneTauktaeupdate

માહિતી સૌજન્ય- અરવિંદ ચૌધરી (twitter)


તૌકતે નામક તબાહીની દસ્તક : ગુજરાત તરફ પ્રચંડ વેગથી આવી રહ્યું છે વાવાઝોડું 


#Tauktae #TauktaeCyclone #gujarat 

 

Impact on #Kutch and #Dwarka will be less however #Ahmedabad, #Anand, #Bharuch, #Kheda may be given priority for Gujarat region in addition to Saurashtra.


#CycloneTauktae #CycloneTauktaeupdate #CycloneAlert 


વાવાજોડા ની અસર દર્શાવતો વિડિઓ

No comments:

Do What Love to, Love What you Do

ન ગમતું કામ કરવું પડતું હોય તેને સ્ટ્રેસ કહેવાય, અને કામ ગમતું હોય તો પેશન કહેવાય. સામાન્ય રીતે, આપણને જે ચીજમાં રસ પડે તેને લઈને આપણામાં...