Sunday, May 16, 2021
ન બોલવા માં નવ ગુણ, વેકસીન મુકાવવાં માં સો ગુણ
ગુજરાતમાં આવનાર સંભવિત #Tauktae (તૌકતે) વાવઝોડાને રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા જાહેર કરાયેલ માહિતી #TauktaeCyclone #CycloneAlert #CycloneTauktaeupdate
ગુજરાતમાં આવનાર સંભવિત #Tauktae (તૌકતે) વાવઝોડાને રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા જાહેર કરાયેલ માહિતી
વાવાઝોડા પહેલાં, વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા બાદ તકેદારીના કેવા પગલા લેવા તેની જાણકારી
વાવાઝોડાની સ્થિતિમા સૌ પ્રથમ વાવાઝોડા પહેલાની કેટલીક તૈયારીઓ કરવી આવશ્યક છે.
વાવાઝોડા પહેલાની તૈયારી
રહેઠાણની મજબૂતીની ખાતરી કરી લો અને બાંધકામને લગતી ક્ષતિઓ દૂર કરો.
સમાચારો અને ચેતવણીઓ સતત સાંભળતા રહો.
સ્થાનિક અધિકારીઓના સતત સંપર્કમાં રહી અને આપતી સૂચના અમલ કરો.
ઢોર-ઢાંખરને ખૂંટાથી છુટા રાખો.
માછીમારોએ દરિયામાં જવું નહીં, બોટ સલામત સ્થળે લાંગરવી.
અગરિયાઓએ સલામત સ્થળે ખસી જવું.
આશ્રય લઈ શકાય તેવા ઉંચા સ્થળો ધ્યાન રાખો.
સુકો નાસ્તો, પાણી, ધાબળા, કપડાં અને પ્રાથમિક સારવારની કીટ સાથે રાખો.
અગત્ય ટેલીફોન નંબર હાથવગા રાખો.
🌪️વાવાઝોડા દરમિયાન તકેદારીના પગલા
જર્જરીત મકાન કે વૃક્ષ નીચે આશ્રય ન લેવા માટે સમજ આપવી
પ્રસાશનની સૂચનાઓનો અમલ કરો
વાવાઝોડા સમયે બહાર નીકળવાનું સાહસ કરવું નહીં.
વાવાઝોડાના સમયે રેલ મુસાફરી કે દરિયાઇ મુસાફરી હિતાવહ નથી.
વીજ પ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા સલાહ આપી આપવી.
દરિયા નજીક, ઝાડ નીચે કે વીજળીના થાંભલા કે લાઈનો નજીક ઊભા રહેશો નહીં.
માછીમારોને દરિયામાં જતા રોકવા અને હોડીઓ સલામત સ્થળે રાખવી.
અગરિયાઓએ અગરો છોડી સલામત સ્થળે આશરો લેવો.
ખોટી અથવા અધૂરી જાણકારી વાળી માહિતી અર્થાત અફવા ફેલાવતી અટકાવો, આધારભૂત સૂચનાઓને અનુસરો.
વાવાઝોડા બાદ કરવાની કાર્યવાહી
બચાવ કામગીરી માટે ફાયર બ્રિગેડ, પોલીસ, સ્થાનિક કંટ્રોલરૂમ મદદ લેવી.
અસરગ્રસ્તોની મદદ કરવી બચાવ કરવો, સલામત સ્થળે લઈ જવા.
જરૂર પડે તબીબી સારવાર તાત્કાલીક મળી રહે તેવી વ્યવસ્થા કરવી.
ભારત હવામાન ખાતા તરફથી મળતી આગાહીઓ અને અનુસરવું
#VerySevere #CyclonicStorm #Tauktae creating havoc at Panaji, Goa Heavy rain & Gusty wind at #Panaji Goa #TauktaeCyclone #CycloneAlert #CycloneTauktaeupdate
માહિતી સૌજન્ય- અરવિંદ ચૌધરી (twitter)
તૌકતે નામક તબાહીની દસ્તક : ગુજરાત તરફ પ્રચંડ વેગથી આવી રહ્યું છે વાવાઝોડું
#Tauktae #TauktaeCyclone #gujarat
Impact on #Kutch and #Dwarka will be less however #Ahmedabad, #Anand, #Bharuch, #Kheda may be given priority for Gujarat region in addition to Saurashtra.
#CycloneTauktae #CycloneTauktaeupdate #CycloneAlert
વાવાજોડા ની અસર દર્શાવતો વિડિઓ
બાંધી મુઠ્ઠી લાખની... મુકાવેલી વેક્સિન કામની..
બાંધી મુઠ્ઠી લાખની... મુકાવેલી વેક્સિન કામની..
દેશની કોરોના વિરુદ્ધની લડાઈમાં તમે પણ જોડાવો.. જો તમે વેક્સિન ન લીધી હોય તો ઝડપથી વેક્સિન લો..
#LargestVaccineDrive #IndiaFightsCorona
દરેક શુભ કાર્યોમાં સૌપ્રથમ ગણપતિદાદાની પુજા કરવામાં આવે છે. ગણેશજી વિઘ્નહર્તા છે. #ગણેશ_ચતુર્થી_ની_શુભકામનાઓ
વૈશાખ મહિનાની ગણેશ ચોથનું મહત્વ વધારે છે. વૈશાખ મહિનામાં આવતી ગણેશચોથ એ ગણપતિદાદાનો જન્મદિવસ છે, જ્યારે ભાદરવા મહિનાની ચોથએ ચંદ્રના શ્રાપ નિવારણ વ્રતની ચોથ છે. આથી વૈશાખ મહિનાની ચોથનું મહત્વ ધાર્મિક રીતે વધારે હોય છે. દરેક શુભ કાર્યોમાં સૌપ્રથમ ગણપતિદાદાની પુજા કરવામાં આવે છે. ગણેશજી વિઘ્નહર્તા છે.
એટલે કે જીવનના દરેક વિઘ્નો દૂર કરે છે. આથી ગણપતિદાદાની પહેલા પુજા થાય છે. ગણપતિદાદાનો પ્રિય વાર મંગળવાર છે. લાલ વસ્ત્ર, લાલ રંગ, લાલ કલરનું ગુલાબ ઘઉં, મોદક, ગોળ અને સોપારી તેમજ ધ્રોકડ ગણપતિદાદાને પ્રિય છે. આજે ગણેશ ચોથ એટલે કે વિઘ્નહર્તાનીઆરાધના કરવાનો અવસર છે.
#સ્વરૂપ_ભાવના
ગણપતિ બાપ્પાના સ્વરૂપ પાછળ ગહન અર્થ છુપાયેલો છે. તેમનું હાથી જેવું મોટું માથું જીવનમાં જ્ઞાનની મહત્તા સમજાવે છે. સમગ્ર પ્રાણીઓમાં હાથી બુદ્ધિશાળી અને ધીરગંભીર પ્રાણી છે. ગણેશજી પણ ભારે બુદ્ધિશાળી ગણાય છે. તેમના સૂપડાજેવા મોટા કાન જ્ઞાનશ્રવણનું પ્રતીક છે. તેઓ બધું સાંભળે છે, પરંતુ માત્ર સાર ગ્રહણ કરે છે. તેમનું સૂંઢ જેવું લાંબું નાક કુશાગ્ર વિવેકબુદ્ધિનું દર્શન કરાવે છે. તેમની ઝીણી આંખો દૂરદૃષ્ટિ અને ગુણગ્રાહકતાનું પ્રતીક છે. તેઓ દૂરથી ઝીણામાં ઝીણી વસ્તુ પણ જોઈ શકે છે.
તેમનું ગાગર જેવું વિશાળ પેટ એ ગંભીરતા અને ઉદારતાનું પ્રતીક છે. જીવનમાં કડવા-મીઠા અનુભવોને પચાવવાની અને સમજપૂર્વક ધારણા કરવાની શીખ આપે છે. તેમના ટૂંકા પગ બુદ્ધિનું લક્ષણ છે અને લાંબા હાથ સૌભાગ્યનું લક્ષણ છે. તેમના દાંત ચતુરાઈ અને વ્યવહારકુશળતાનું પ્રતીક છે.

તેમનો આખો દાંત શ્રદ્ધાનું અને અડધો દાંત બુદ્ધીનું પ્રતીક છે. તેમના ચાર હાથમાં પરશુ, પાશ, લાડુ અને કમળ છે. પરશુ સંકટનો નાશ કરે છે. પાશ ભવસાગર તારે છે. લાડુ મધુરતાનો ગુણ સૂચવે છે જે ભૌતિક સુખ-સમૃદ્ધિનો સૂચક છે. .
કમળ આધ્યાત્મિક વિકાસનું પ્રતીક છે. તેમનું વાહન મુષક-ઉંદર છે જે કાળનું પ્રતીક છે...
#ગણેશ_ચતુર્થી_ની_શુભકામનાઓ
આ લેખ પસંદ પડે તો શેર જરૂર કરજો
©-- wearegujarat (twitter) handel
on. Do you know what it’s name means. ‘Tauktae' ,lizard #GECKO
#CycloneTauktae will hit Indian coasts soon. Do you know what it’s name means. ‘Tauktae' (pronounced as Tau’Te), a name given by #Myanmar, means highly vocal lizard #GECKO
.
The cyclone names are given by countries on rotation basis in region.
cyberbullying and cyberstalking is an offence.#cybercrime #ahmedabadpolice
Beware of such online cybercrime.
cyberbullying and cyberstalking is an offence.
Dial 100 / 112 immediately for any kind of help from 24*7 active anti-bullying unit.
.
#cybercrime #ahmedabadpolice
Do What Love to, Love What you Do
ન ગમતું કામ કરવું પડતું હોય તેને સ્ટ્રેસ કહેવાય, અને કામ ગમતું હોય તો પેશન કહેવાય. સામાન્ય રીતે, આપણને જે ચીજમાં રસ પડે તેને લઈને આપણામાં...

-
ન ગમતું કામ કરવું પડતું હોય તેને સ્ટ્રેસ કહેવાય, અને કામ ગમતું હોય તો પેશન કહેવાય. સામાન્ય રીતે, આપણને જે ચીજમાં રસ પડે તેને લઈને આપણામાં...
-
બાળકો સાથેનું કોમ્યુનિકેશન સવારે દોડમ દોડ ટોમ ક્રૂઝની જેમ બાઇક ચલાવીને પણ સંતાનને શાળાના ગેટમાં પ્રવેશ કરાવી દેનાર દરેક માં-બાપને સાદર સમર...
-
એક કહેવત છે; "તમે જો પતંગિયાં પાછળ દોડાદોડી કરશો, તો તે દૂર ઉડી જશે. પણ તમે જો બગીચો બનાવશો, તો પતંગિયાં સામેથી ત્યાં આવશે."આનો અર...